संदेश

આ જ પ્રોસેસ ત્યજી ને!!

चित्र
 ન બંધાયેલા ફસાયા તો છે જ ને બંધાયેલા ઓ માં!! અરે મૂર્ખ ક્યાં જઈશ તું જીવતે મુએ પણ આ જ પ્રોસેસ ત્યજી ને !! ઉસકે સિવાય જાના કહા? ચારો ઓર જો બંધાયેલા ઓને!! હવે બોલ યે અનજાનો કા જાના ઓર યે સુબહાકા આના!! કિસ કિસ કઈ સુબહા કિસ કિસ કઈ શામ!!

સ્ત્રી ગુરુ

चित्र
 ઘણા લોકો જ્યારે કામ માં રસ પૂર્વક ખોવાયેલા હોય ત્યારે કઈક ડિસ્ટર્બન્સ આવે તો ક્રોધિત થાય છે.ખીજવાઈ જાય છે.સ્ત્રી રસોઈ કરતી હોય છે ત્યારે તેનું બાળક કકળાટ કરતું હોય ત્યારે જો રડવા નું નહિ જો ચકલી આવી વગેરે બોલતા બોલતા બાળક નું પણ ધ્યાન રાખે છે.દાળ માં મીઠું  ગમે તેમ પધરાવી દેતી નથી.તેથી અહીં તે ગુરુ છે.આ તો સારા કપડાં પહેર્યા હોય ને કાદવ નો છાંટો પડતા જ પ્રવચન બંધ થઈ જાય અને કામ માં ડિસ્ટર્બ થઈ જવાય.જો આમ તમને થતું હોય તો ગીતા ના સહજ કર્મ ને સમજવું જ પડશે!!  ઊડતી માખ્યો માં બેસ તો જરા બેસ્યો તો કાયમી બનજો સદા શિવાનંદ ની ટકોર સ્ત્રી ગુરુ

સમજાશે

चित्र
બહુ સમય વ્યતીત થતા તમને સમજાશે કે કેટલાક કામો તમે કરી શકો છો.વળી તે કામો નો આધાર તમારા દેહ અને શક્તિ મન ઉપર આધારિત છે.વળી આ દેહ ની સ્વસ્થતા નો આધાર પણ પ્રકૃતિ ઉપર પણ છે જ.આ સમય ને કયા રોકી શકાય છે.એટલે ગીતા માં અભ્યાસ અને વૈરાગ્ય બે સૂચવ્યા છે.  મને મળ્યું આ ભ્રમ છે જ મારો થતું કામ તેનું તે રામ જાણે આ મહા શક્તિ નો જેટલો ય આભાર માનો એટલો ઓછો છે. બહુ સરળ ભાષા માં કહું તો આ પ્રોસેસ તેની જાતે ચાલી જ રહ્યો છે.આપણે આ પ્રોસેસ ના ભાગ છીએ.આ પ્રોસેસ પર શ્રદ્ધા રાખો

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

चित्र
 જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો.. ધન નું શુ થશે અને આ જ્ઞાન નું શુ થશે ..એ ચિંતા માં મનુષ્ય ફસાય છે. ધનવાન ને તેની ધન ની ચિંતા થાય છે જ્ઞાનવાન ને તેના જ્ઞાન ની!!  વાસ્તવ માં તો જેનું છે તેનું છે.ક્યાંથી આવ્યું હતું? શુ તું લઈ ને આવ્યો હતો?  તેન ત્યકતેન ભૂંજીથા ...અરે મૂર્ખ આ દેહ જ પ્રતિ ક્ષણ બદલાઈ રહ્યો છે!!  જે દેહ અને મન પણ તેના જ છે.લેટ હિમ ડુ નાવ ...  

આત્મા સમજાવી ન શકાય !!

चित्र
 જ્યારે પણ આત્મા ને જાણવા કોશિશ કરીએ છીએ ત્યારે આ બે ને કેવી રીતે સમજવા!! કારણ કે આ સમજી શકાય છે સમજાવી શકાતું નથી !! આમ બે ને સમજવા !! પ્રાર્થના  સ્થિતિ માં તો પોતે બાદ કરતાં રહેલા પરમાત્મા ને ભજતો હોય છે.અર્થાત અધુરો છે.માટેજ ધ્યાન નું મહત્વ છે!! બે પક્ષી ની વાત છે ને ઉપનિષદ માં!!!

સનાતન સત્ય ને જાણવું જ પડશે.

चित्र
 આધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું ખોટું છે.જીવન માં એક વાર તો એવી ક્ષણ આવે જ છે.જ્યાં આધ્યાત્મિક પ્રશ્નો ઉભા થાય છે.ઘણા ધર્મો સંપ્રદાયો બને છે અને ક્યાંય ખોવાઈ જાય છે.સનાતન સત્ય ને જાણવું જ પડશે. અધ્યાત્મ વિજ્ઞાન જાણે જ છૂટકો. મૉટે ભાગે તો જીવન ના અંત ભાગમાં તો જે કાંઈ જ્ઞાન મળે છે તેને આશરે જ અંત સ્વીકારે છે.ધર્મ જીવન પદ્ધતિ સરળતા પરમાતમ નું માર્ગ દર્શન કરે છે.પણ સનાતન અધ્યાત્મ વિજ્ઞાન તમને આત્મજ્ઞાન કરાવી પરમાત્મા ના તમે અંશ છો .તેનું ભાન કરાવે છે. યત્ર ભૂમા તત્ર વિશ્રાન્તિ !!! આધ્યાત્મ વિજ્ઞાન છે ભજન કે કથા નથી.ઘણા ચાલક લોકો એ તેનો ઉપયોગ ભક્તિ માર્ગ ના વ્યવસાય માં લીધો છે.કારણ કે ભક્તિ નો માર્ગ સરળ છે.

નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે

चित्र
 પથ્થર ખસ્યો કે ખસેડાયો.જીવ દ્વારા .તો પથ્થરે જીવ પાસે કામ લીધું.તાજ મહેલ બનવનારા ને ક્યાં ખબર હતી કે વર્ષો બાદ તેના પર ટિકિટો થી સરકારો ની  કમાણી થશે.એટમો માં ઇલેક્ટ્રોન ઘૂમી રહયા છે.નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે.