संदेश

નહિ તો પંથ મહાન

चित्र
 વહેતી ધારા રોકાઈ ને જુએ છે કોણ લૂંટી લે છે પાણી!! જોતા જ પાણીદારો.ને ફેન બનતી જાય છે. સૂર્ય કા રોકાય છે  કા રોકાઈ ધરતી !! નહિ તો પંથ મહાન સંત બન સંત દર્શન કર વા અન્ય કો રસ્તો નથી!! દર્શન ખુદ કો ખુદ કરી ધ્યાન જ્ઞાન મન માણ

દર્શન જ્ઞાન સ્થિતિ મન માણો

चित्र
 જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન માં.ભોગદા કીર્તિદા ધનદા માં!! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થઈ છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થઈ કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે.ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. ભોગદા કીર્તિદા ધનદા સંસારા... સંતોય એમાં આવી જાય છે.પણ વૈરાગી શાંતિ માટે ઝઝૂમી જીવે છે.એય જ્ઞાન વિભાગ તળે આવે છે.બાકી તો ફેન રહે છે.જે ઉપરોક્ત માટે સાધન છે.વળી આજ આધિભૌતિક પ્રક્રિયા છે.આધ્યાત્મિક દેહ ની છે.ઉપરવટ માં તો દેવો છેજ  આધિ દૈવિક પ્રત્યક્ષ છે જ.

સમગ્ર

चित्र
 નિદ્રા અને સ્વપ્ન જાણે કે મૃત્યુ અને જીવન ની છાયા છે. અવ્યક્ત અને વ્યક્ત!! મૃત્યુ થી જન્મ અને જન્મ થી મૃત્યુ!!! અંધકાર અને પ્રકાશ!! એ બંને રહે છે જેમાં તે સમગ્ર!! ક્યાંથી કરે શરુ  અંત કયા ભાળું

સત્સંગ

चित्र
  પરમાતમ નો આતમ છે દેહ માયા તુજ અંગ બુદ્ધિ તેની વાપરું નામ દુ સત્સંગ નેયમ સજ્જન સંગે ચિત્તમ..શંકરાચાર્ય મેલ પંડ માછલું તાણે!!!

અખિલ બ્રહ્માંડ માં એક તું

चित्र
 વસ્તુ નું અખિલત્વ સમજવું એ બીજી વાત છે તુમ સુનો તો કહે....

જે ધર્મો વિજ્ઞાન ને અવગણે છે.તે ચોક્કસ દિશામાં નથી.

चित्र
 જે ધર્મો વિજ્ઞાન ને અવગણે છે.તે ચોક્કસ દિશામાં નથી.તેવા ઓ તમને અંધ શ્રધ્ધાના ખાડામાં નાખી દેશે કા તો દિશા શૂન્ય કરી દેશે.આ પ્રોસેસ ચાલી રહ્યો છે.અરે તમે કે હું ન હતા તે પહેલા થી જગત છે.મનુષ્ય કે જીવો ય ન હતા.વનસ્પતિ ય નહોતી અરે ખાલી પથ્થરો હતા અરે એનાય પહેલા.. આ જ સનાતન સત્ય છે જે ચાલ્યું આવે છે.હજારો લાખોનું ટોળું જોઈ ને અંજાઈ જતા હો તો તમે તમને ખોઈ રહયા છો.જાણે કે કોઈ સમુદ્ર માં તણાઈ રહયા છો. હમેશ પોતાની જાત ને પૂછો તણાઈ તો નથી રહયા ને !!!

આ જ પ્રોસેસ ત્યજી ને!!

चित्र
 ન બંધાયેલા ફસાયા તો છે જ ને બંધાયેલા ઓ માં!! અરે મૂર્ખ ક્યાં જઈશ તું જીવતે મુએ પણ આ જ પ્રોસેસ ત્યજી ને !! ઉસકે સિવાય જાના કહા? ચારો ઓર જો બંધાયેલા ઓને!! હવે બોલ યે અનજાનો કા જાના ઓર યે સુબહાકા આના!! કિસ કિસ કઈ સુબહા કિસ કિસ કઈ શામ!!