संदेश

આત્મા પરમાત્મા નો અંશ છે

चित्र
 સૂર્ય જગતસૃષ્ટિ ને પ્રકાશે છે આત્મા દેહસૃષ્ટિ ને પ્રકાશે છે જ્ઞાન મનોસૃષ્ટિ ને પ્રકાશે છે આ બધાય પ્રકૃતિમાં છે પ્રકૃતિ પરમાત્મામાં છે આત્મા પરમાત્મા નો અંશ છે ... વાસ્તવમાં વિદ્યા જ્ઞાન છે.બાકી અજ્ઞાન અવિદ્યા છે.અવિદ્યા અવિવેક અને વિદ્યા વિવેક છે ... શુ આત્મ તત્વ નું કોઈ મેગ્નિત્યુડ છે!! યસ . નાના જીવડાં મનુષ્ય અરે સેલ અમીબા... વગેરે સર્વ માં આત્મ તત્વ તો છે જ.પણ કમાલ એ છે સૌ માં માત્રા એક સરખી નથી.જેમ પ્રકાશ નું છે.લેમ્પ ની નજીક જેટલા જઈએ એમ પ્રકાશ મા વધુ છે.તેથી જ અંતર માં કે બહાર સદગુરુ તત્વ છે જ. તેથી જ તો આત્મ લીન થઈ પરમાત્મા માં જોડાઓ કા તો આ માયા શક્તિ માં જોડાઓ જે પ્રભુ માં છે.તેથી જ શિવ અને શક્તિ છે.કૃષ્ણ અને રાધા છે!! 

અંદર સિંધુ બહાર બિંદુ!!

चित्र
 આપણી જ થિયરી!! સૂર્ય પરમાત્મા.કિરણો આત્મા ઓ.ક્યાં ભિન્ન છે સૂર્ય થી.પણ તેજ ગતિ થી દોડતા કિરણો તો પ્રતિક્ષણ બીજા કિરણો થી અલગ દિશા માં જ દોડી રહ્યા છે.અને કમાલ તો જુઓ સૌની પોતાની અલગ દિશા છે.અનેકાન્ત ! મોક્ષ!! કયામત !! સંસાર માં તો દિનપ્રતિદિન એકલા જ પડશો!! માટે જ મૂળ માં જાઓ તે જ બધુ તે જ છે!! અંદર સિંધુ બહાર બિંદુ!! સરળ છે નજીક છે પણ દૂર લાગે છે દુર્લભ છે ને!!

ધનદા શ્રેષ્ઠી ઓ મા છે

चित्र
 જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન ( જેમ આપણ ને લેણા દેણી હોય છે તેમ જગત ને ય હોય છે ) માં.ભોગદા કીર્તિદા ધનદા માં ( આ જગત ધાતુ મૂળ અને જીવો નું બનેલું છે.તે તમને ભોગ આપે છે કે તો ધન આપે છે કે તો યશ કીર્તિ આપે છે!!  ) !! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો ક્રિકેટર રમત પરાક્રમ વીર વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થી છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થી કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે !!ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. ૐ mahaadevyai

અહીં

चित्र
 યશવાન બને નહિ ખૂબ બને અવતાર તુમ્હી કી ઉએ માયા હૈ ......... સૂક્ષ્મમાં વિસ્તૃત!! સ્વપ્ન જ જુઓ પાંચ મિનિટ ના સ્વપ્ન માં તો મુંબઇ ફરી આવ્યા!! અજ્ઞાનેન વૃત્તમ જ્ઞાનમ તેન મુહયંતી જનતવ! ....... અહીં જનારો કે તઈ જનારો અહીં ને અહીં જ રહે છે!! .......

ગુરુ

चित्र
 કર્મી જ્ઞાન ચક્રમેં ગુરુ હરિ કો હાથ ભક્ત સાધન બન ગીયો ત્રિમુખી ગુરુ દત્ત ભયો

અવતાર

चित्र
 યશવાન બને નહિ ખૂબ બને અવતાર તુમ્હી કી ઉએ માયા હૈ

જ્ઞાન તો છે જ

चित्र
 સૂક્ષ્મમાં વિસ્તૃત!! સ્વપ્ન જ જુઓ પાંચ મિનિટ ના સ્વપ્ન માં તો મુંબઇ ફરી આવ્યા!! અજ્ઞાનેન વૃત્તમ જ્ઞાનમ તેન મુહયંતી જંતવ: !! ૐ !!!