मित्र -मार्गदर्शक एवं तत्व चिंतक
मो ९३७६२१४९२१
address:६ सहजानंद स ,हरनी रोड ,वडोदरा ३९०००६
deojyotishalaya@gmail.com
गति और दिशा तो निर्जीवो के पास भी है !!
लिंक पाएं
Facebook
X
Pinterest
ईमेल
दूसरे ऐप
अरे छोटे से एटम में न्युक्लिअस प्रोटोन इलेक्ट्रॉनों का घूमते रहना !! बस यहाँ एक बात तय होती है गति और दिशा तो निर्जीवो के पास भी है !! ये कोई मनुष्य की शोध नहीं है !!
જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો.. ધન નું શુ થશે અને આ જ્ઞાન નું શુ થશે ..એ ચિંતા માં મનુષ્ય ફસાય છે. ધનવાન ને તેની ધન ની ચિંતા થાય છે જ્ઞાનવાન ને તેના જ્ઞાન ની!! વાસ્તવ માં તો જેનું છે તેનું છે.ક્યાંથી આવ્યું હતું? શુ તું લઈ ને આવ્યો હતો? તેન ત્યકતેન ભૂંજીથા ...અરે મૂર્ખ આ દેહ જ પ્રતિ ક્ષણ બદલાઈ રહ્યો છે!! જે દેહ અને મન પણ તેના જ છે.લેટ હિમ ડુ નાવ ...
तन दौड़ैत है मन ही फंसत है हँसत आत्म ज्ञान रे मन बुद्धि है लगाम ज्ञान की ज्ञान ज्योति में राम ....... ये तो मैं थोड़ा हु।ए पंच भूत सागर में ये मेरा राजू नामक देह प्रकाश है।प्रतिक्षण आवेग से दौड़ता !! ये लिखना तो इसी देह प्रकाश क्रिया का कर्म प्रकाश है !! कुर्वन्ति ते तू कर्म प्रकाशम !! ..... हरी से दूर भयो मिली माया !! कौन कहत तू काहे फसाया !! .... ईश्वर से ईश्वर ।
પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત અને કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન
टिप्पणियाँ