અન્ય કો રસ્તો નથી!!
પડે જાય કુંડે શુ નામ બોલું
....
અવતાર વાદ દેવ દર્શન માણો
મનુષ્યમાં ય પ્રભુ દર્શન થાય છે.અવતારવાદ ને સમજો!! પછી તમને સમજાશે પ્રભુ ની રચના!! એમ નેમ કાંઈ દેવો ઉભા નથી કેવલ સત્વ ગુણ થી ભરેલા!!
......
દેખ!!!
વહેતી ધારા રોકાઈ ને જુએ છે કોણ લૂંટી લે છે પાણી!!
જોતા જ પાણીદારો.ને ફેન બનતી જાય છે.
સૂર્ય કા રોકાય છે કા રોકાઈ ધરતી !!
નહિ તો પંથ મહાન
સંત બન સંત દર્શન કર વા
અન્ય કો રસ્તો નથી!!
टिप्पणियाँ