તૈ છે પણ માને ઐ છે
સંસારમાં પ્રવેશી એ છીએ પછી વિશાળ લાગતો જ જાય છે.જુઓ ને ક્યાં અવકાશ થી પથરા ને પછી ઝાડ પાંદડા ને જીવડાં ને આ પાછો માનવી!!
..?
તૈ છે પણ માને ઐ છે
સો ટકા વાત સહી છે
.....
અધ્યાત્મનો રસ્તો બે જ માટે છે નાગો અને જાગો.અર્થાત જે સંપૂર્ણ ધરાયેલો છે કાતો પૂરો વૈરાગી હોય !! બાકી બધા તો કાર વાહન વસ્તુ સાધન સુખ માં ફસાયેલા છે !! ગુરુઓ જ ફસાયેલા છે !! ક્યાંથી આધ્યાત્મ રસ્તો પ્રાપ્ત થવાનો છે!! યાદ રાખો ભૂખ્યા ને બ્રહ્મ નો ઉપદેશ આપી ન શકાય!!
.......
અણુકોષ (બ્રહ્માદિક) નર્તન કરિ મન (રાધા)ને ધ્યાન(ચકિત ) કરી દે છે!!
હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા
....
કર્યોં છે કિનારો ખરે દેહ નો આ
કેન્દ્રી ને સમજવા માટે
માયા માં જ જવું પડે
....
टिप्पणियाँ