દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ.
દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ.
પકડ્યો એક તારો બાંધી દે છે
ઉઠ ઉપર કર નજર વીંટળાયેલો તે છે
બસ આજ સ્થિતિ અંદર થઈ પામી
હજી ઉઠ પૂર્ણ દિશશે
બસ એ જ કેન્દ્ર ને ઓગળી જવા દે
ધ્યાન નું મૂળ ત્યાં જ છે
.....
.જ્યાં સુધી પ્રકૃતિ માં છો i.e. જીવિત છો ત્યાં સુધી તો પ્રકૃતિ માતા ની દોડ ને સ્વીકારવી જ રહી ! 👍🏼-
પિંડ તારો વધ ઘટ કરતો બનતો ઓગળી જાતો
જેમ મૂર્તિ પૂજા એમ પિંડ પૂજા!!
પૂર્વ પૂજન ઉત્તર પૂજન !!
હરી મૂર્તિ દેહ પિંડ પિતૃ યોની ગતિ માયા પ્રકૃતિ હરિ!!
टिप्पणियाँ