વિસ્તાર માયા છે.
આત્મા પરમાત્મા ની એક્ત્વ સ્થિતિ એને તમે મોક્ષ સ્થિતિ કહી શકો.મોક્ષ નો સમુદ્ર છે તેમ માયા નો ટાપુ છે.
....
જાણવું એ ય એનું જ કામ છે અને એ તો ચાલ્યે જ જાય છે એને ક્યાં ટાઈમ છે ?
....
તે હું સાક્ષી જીવ છું આ
(મુજ સમ ભર્યા આ) જગતમાં
"""જ્ઞાન થી દેહને જાણો
દેખો દેહના પ્રમાણો
શ્વાસની ધમણ ને ગણતા
સાક્ષી ભાવને પામો
તું જ પ્રકાશ છે તે જ પુંજનો
સમતા પ્રકાશ પુંજ માં
આત્મતત્વ માં ઓગળી જાશો
આ કે આ માં તે જ તે છે
માર ડૂબકી ધ્યાન માં જાગશે
લાવશે જગ માં પુન: પુન:
મન ની માયા કમ નથી
......
જેવું બીજાનું વિચારવા જઈએ છીએ ત્યાં જ તણાઈ જઈએ છીએ! વિસ્તાર માયા છે. મા વિસ્તર ! ધ્યાન તો આ રહ્યું. ધ્યાન ભંગ અંધકાર દુઃખ કરે છે.જોયું દિવા એ દઝાડયો .હવે નહીં અડે તેને.બાળક તો નિર્દોષ હતું ને!!આ જ્ઞાન થયું સંસાર માટે.માટે જ્ઞાન પ્રકાશ છે.સંસાર માયા અંધારા માં.આત્મ પ્રકાશ.અહીં શંકરાચાર્ય નું વેદાંત સમજાશે.
टिप्पणियाँ