પરમતમ તત્વ સર્વત્ર છે.

 પરમતમ તત્વ સર્વત્ર છે.તેમાં જ માયા પ્રકૃતિ છે.જે પોતે કેન્દ્ર માં પરમાતમ તત્વ ધરાવે છે.ધાતુ માં સમાધિષ્ઠ ચેતના છે.જુઓ એક અણુ. તેના વિસ્ફોટ ની શક્તિ!! આશ્ચર્ય એ છે કે જીવો એમ સમજે છે કે  તે ધાતુ નો ઉપયોગ કરી રહ્યા છે પણ મને સતત એ જ  અહેસાસ થતો રહ્યો છે કે સમાધિષ્ઠ ની ક્રિયાઓ માટે જીવાત્માઓ છે!!

.....

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

નામ સ્મરણ

ગતિ અને અવરોધ !

પાંચ તત્વો પાંચ ભૂત!!