ન થા કુછ તો ખુદા થા
ન થા કુછ તો ખુદા થા
ના હોતા તો ખુદા હોતા
ડુબોયા મેરા હોને મેં
મૈં ન હોતા તો ક્યાં હોતા
.....ખુદા હોતા!!
...ગાલિબ
.......
કર્મ જીવ જ્ઞાન માટે પ્રકૃતિ જીવો ને સાધન બનાવે છે
.......
લે જાણ્યું
બસ પામ બસ
..
બસ આ પ્રક્રિયા અશોકભાઈ ની છે
પ્રશ્ન તો વિકાર છે
તેનો ય કોઈ હિસાબ છે
પ્રકૃતિ મા જ સમજી શકે છે
........
અજવાળા ના ટુકડા કરતી
માટે સ્વયં વેરાય છે
નાની નાની માત જાણે
ઓગળવા ને ચાલી રે
કામ ક્રોધ ના દેવ રૂપ ને
કાળ ચક્ર શમ કારે રે
....
टिप्पणियाँ