संदेश

નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે

चित्र
 પથ્થર ખસ્યો કે ખસેડાયો.જીવ દ્વારા .તો પથ્થરે જીવ પાસે કામ લીધું.તાજ મહેલ બનવનારા ને ક્યાં ખબર હતી કે વર્ષો બાદ તેના પર ટિકિટો થી સરકારો ની  કમાણી થશે.એટમો માં ઇલેક્ટ્રોન ઘૂમી રહયા છે.નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે.

Time time time

चित्र
 જીવ સૃષ્ટિ પહેલા વનસ્પતિ સૃષ્ટિ હતી.એ પહેલા ય પાષાણ યુગ હતો.અરે પહેલા  પૃથ્વી ય ન હતી.વાહ શિવ શિવ શિવ... વાહ કાળ  TIME ... ચાલી જ રહ્યો છે!! Trust the process  તમે શ્રદ્ધા મુકો કે ના મુકો પણ સૃષ્ટિ તો ચાલુ રહેવાની જ તમારા થી નબળા અને જબરા આવી ને ગયા!! સંબંધ પ્રેમ વિશ્વાસ બધું ખરું પણ શ્રદ્ધા તો એથી ય છેટી છે!!

જ્ઞાન કર્મ અને ભક્તિ

चित्र
 ભક્તિ નવ પ્રકારે છે.

गति और दिशा तो निर्जीवो के पास भी है !!

चित्र
 अरे छोटे से एटम में न्युक्लिअस प्रोटोन इलेक्ट्रॉनों का घूमते रहना !! बस यहाँ एक बात तय होती है गति और दिशा तो निर्जीवो के पास भी है !! ये कोई मनुष्य की शोध नहीं है !! ગતિસ્તવમ ભવામી

તું દેવ થા

चित्र
 દેવો સાત્વિક છે.દાનવો તામસિક.ચાલો આપણે દેવ બનવા માટે યત્ન કરીએ. સાત્વિક ગુણો વધારીયે.

આવક જાવક

चित्र
 સંવત 2080 રાશિ આવક જાવક ફળ રાશિ ગ્રહ ગણના

રક્ષાબંધન હોળી મુહૂરતો

चित्र
 રક્ષા બંધન પણ એક વિધિ છે.તેમાં બ્રાહ્મણ ને દક્ષિણા પણ આપવા ની હોય છે. કાળ ક્રમે  મુહૂરતો જોવાતા નથી.કર્મકાંડી બાહ્મણો ને લગ્ન માં બેન્ડ વાજા કે અન્ય સુશોભન વાળા બધાય થી ઓછી દક્ષિણા મળે છે. તેથી ધીરે ધીરે રક્ષા બંધન નો વિધિ જ સમાપ્ત થઈ ગયો છે. તેથી મુહૂર્ત ની અવગણના થાય તેમાં નવાઈ નથી. આ પ્રસંગે ય મુહૂર્ત ના વિવાદ જેને વિધિ કરવી છે તેને જ છાજે છે.ધીરે ધીરે કર્મકાંડ અવગણી દેવાય છે તે યોગ્ય નથી.ચાંલ્લા વાળ ઉતરાવવા કાન વીંધવા નામ કરણ જેવી વિધિઓ 16 સંસકારો ય ક્યાં પુરા થાય છે.