संदेश

જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!!

 બુદ્ધની કેન્દ્ર ની વાત સમજવા જેવી છે.મેં શ્લોક માં કેન્દ્રી શબ્દ ઉપયોગ માં લીધો છે.આ દેહ તો પ્રકૃતિ ના પાંચ મહાભૂત  નો છે. આધિભૌતિક ક્રિયાનો ગતિનો પાર્થિવ ભાગ જ જાણો. પ્રતિક્ષણ બદલાતા આ દેહ માં સાક્ષી છે.સાક્ષી ભૂત અંતરાત્મા છે.  નાનું બાળક દીવા ને પકડવા જાય છે.દઝાય છે તેથી ફરીથી દિવા પકડતું નથી.આમ પ્રકૃતિ ની આધિભૌતિક પ્રક્રિયા થાય છે.આ સાક્ષી કોણ!! આ મન માં પડેલી આત્મા ની છબી પ્રતિબિંબ શુ સાક્ષી છે!!  આમ ચિત આત્મા !! મગજ બુદ્ધિ !! તેથી દેહ આતમ અને આત્મા પરમાત્મા નો અંશ એ સમજ્યા  સિવાય  કેન્દ્રી નહીં બની શકાય. આધ્યાત્મ ની અવહેલના યોગ્ય નથી.જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!!

ન થા કુછ તો ખુદા થા

 ન થા કુછ તો ખુદા થા ના હોતા તો ખુદા હોતા ડુબોયા મેરા હોને મેં મૈં ન હોતા તો ક્યાં હોતા  .....ખુદા હોતા!! ...ગાલિબ ....... કર્મ જીવ જ્ઞાન માટે પ્રકૃતિ જીવો ને સાધન બનાવે છે ....... લે જાણ્યું બસ પામ બસ .. બસ આ પ્રક્રિયા અશોકભાઈ ની છે પ્રશ્ન તો વિકાર છે તેનો ય કોઈ હિસાબ છે પ્રકૃતિ મા જ  સમજી શકે છે ........ અજવાળા ના ટુકડા કરતી માટે સ્વયં વેરાય છે નાની નાની માત જાણે ઓગળવા ને ચાલી રે કામ ક્રોધ ના દેવ રૂપ ને કાળ ચક્ર શમ કારે રે ....

દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ.

 દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ. પકડ્યો એક તારો બાંધી દે છે ઉઠ ઉપર કર નજર વીંટળાયેલો તે છે બસ આજ સ્થિતિ અંદર થઈ પામી હજી ઉઠ પૂર્ણ દિશશે બસ એ જ કેન્દ્ર ને ઓગળી જવા દે ધ્યાન નું મૂળ ત્યાં જ છે ..... .જ્યાં સુધી પ્રકૃતિ માં છો i.e.  જીવિત છો ત્યાં સુધી તો પ્રકૃતિ માતા ની દોડ ને સ્વીકારવી જ રહી ! 👍🏼- પિંડ તારો વધ ઘટ કરતો  બનતો ઓગળી જાતો જેમ મૂર્તિ પૂજા એમ પિંડ પૂજા!! પૂર્વ પૂજન ઉત્તર પૂજન !! હરી મૂર્તિ દેહ પિંડ પિતૃ યોની ગતિ માયા પ્રકૃતિ હરિ!!

પરમતમ તત્વ સર્વત્ર છે.

 પરમતમ તત્વ સર્વત્ર છે.તેમાં જ માયા પ્રકૃતિ છે.જે પોતે કેન્દ્ર માં પરમાતમ તત્વ ધરાવે છે.ધાતુ માં સમાધિષ્ઠ ચેતના છે.જુઓ એક અણુ. તેના વિસ્ફોટ ની શક્તિ!! આશ્ચર્ય એ છે કે જીવો એમ સમજે છે કે  તે ધાતુ નો ઉપયોગ કરી રહ્યા છે પણ મને સતત એ જ  અહેસાસ થતો રહ્યો છે કે સમાધિષ્ઠ ની ક્રિયાઓ માટે જીવાત્માઓ છે!! .....

વિસ્તાર માયા છે.

 આત્મા પરમાત્મા ની એક્ત્વ સ્થિતિ એને તમે મોક્ષ  સ્થિતિ કહી શકો.મોક્ષ નો સમુદ્ર છે તેમ માયા નો ટાપુ છે. .... જાણવું એ ય એનું જ કામ છે અને એ તો ચાલ્યે જ જાય છે એને ક્યાં ટાઈમ છે ? .... તે હું સાક્ષી જીવ છું આ  (મુજ સમ ભર્યા આ) જગતમાં  """જ્ઞાન થી દેહને જાણો દેખો દેહના પ્રમાણો શ્વાસની ધમણ ને ગણતા સાક્ષી ભાવને પામો તું જ પ્રકાશ છે તે જ પુંજનો સમતા પ્રકાશ પુંજ માં આત્મતત્વ માં ઓગળી જાશો આ કે આ માં તે જ તે છે માર ડૂબકી ધ્યાન માં જાગશે  લાવશે જગ માં પુન: પુન:  મન ની માયા કમ નથી ...... જેવું બીજાનું વિચારવા જઈએ છીએ ત્યાં જ તણાઈ જઈએ છીએ! વિસ્તાર માયા છે. મા વિસ્તર ! ધ્યાન તો આ રહ્યું. ધ્યાન ભંગ અંધકાર દુઃખ કરે છે.જોયું દિવા એ દઝાડયો .હવે નહીં અડે તેને.બાળક તો નિર્દોષ હતું ને!!આ જ્ઞાન થયું સંસાર માટે.માટે જ્ઞાન પ્રકાશ છે.સંસાર માયા અંધારા માં.આત્મ પ્રકાશ.અહીં શંકરાચાર્ય નું વેદાંત સમજાશે.

તૈ છે પણ માને ઐ છે

 સંસારમાં પ્રવેશી એ છીએ પછી વિશાળ લાગતો જ જાય છે.જુઓ ને ક્યાં અવકાશ થી પથરા ને પછી ઝાડ પાંદડા ને જીવડાં ને આ પાછો માનવી!! ..? તૈ છે પણ માને ઐ છે સો ટકા વાત સહી છે ..... અધ્યાત્મનો રસ્તો બે જ માટે છે નાગો અને જાગો.અર્થાત જે સંપૂર્ણ ધરાયેલો છે કાતો પૂરો વૈરાગી હોય !!  બાકી બધા તો કાર વાહન વસ્તુ સાધન સુખ માં ફસાયેલા છે !! ગુરુઓ જ ફસાયેલા છે !! ક્યાંથી આધ્યાત્મ રસ્તો પ્રાપ્ત થવાનો છે!!  યાદ રાખો ભૂખ્યા ને બ્રહ્મ નો ઉપદેશ આપી ન શકાય!! ....... અણુકોષ (બ્રહ્માદિક) નર્તન કરિ મન (રાધા)ને ધ્યાન(ચકિત ) કરી દે છે!! હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા .... કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે ....

साक्षी !! सतनाम!!

चित्र
 आप के नजदीक तो प्रभु ही है.. परमात्मा का अंश आत्मा ,प्रकृति भी परमात्मा में और कमाल तो देखो हम प्रकृति बने बनाये देहमे!! श्रद्धा का कमाल तो देखो मैं प्रार्थना करने लगा हूँ!! धन्य है साक्षी भाव !! બસ હવે શું સમજાવવું!!!

માયા

चित्र
 માયા તો પ્રભુ માં જ છે.અને તેમાં જ વિલીન થાય છે અને થઈ ને રહેશે.તેને જીતવા નો પ્રશ્ન જ નથી રહેતો.સર્વે દેવો નું નૃત્ય જોઈ ચકિત થઈ જાય છે!!  બસ  આજ વાત ધ્યાન ને લાગુ પડે છે!!  હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા !! અણુકોષ (બ્રહ્માદિક) નર્તન કરિ મન (રાધા)ને ધ્યાન(ચકિત ) કરી દે છે!! હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા. https://youtu.be/_YzMbqYy8-U?si=m67fOCpakhJsFylq

કેન્દ્રી આધ્યાત્મિક લક્ષ્ય

चित्र
 બુદ્ધની કેન્દ્ર ની વાત સમજવા જેવી છે.મેં શ્લોક માં કેન્દ્રી શબ્દ ઉપયોગ માં લીધો છે.આ દેહ તો પ્રકૃતિ ના પાંચ મહાભૂત  નો છે. આધિભૌતિક ક્રિયાનો ગતિનો પાર્થિવ ભાગ જ જાણો. પ્રતિક્ષણ બદલાતા આ દેહ માં સાક્ષી છે.સાક્ષી ભૂત અંતરાત્મા છે.  નાનું બાળક દીવા ને પકડવા જાય છે.દઝાય છે તેથી ફરીથી દિવા પકડતું નથી.આમ પ્રકૃતિ ની આધિભૌતિક પ્રક્રિયા થાય છે.આ સાક્ષી કોણ!! આ મન માં પડેલી આત્મા ની છબી પ્રતિબિંબ શુ સાક્ષી છે!!  આમ ચિત આત્મા !! મગજ બુદ્ધિ !! તેથી દેહ આતમ અને આત્મા પરમાત્મા નો અંશ એ સમજ્યા  સિવાય  કેન્દ્રી નહીં બની શકાય. આધ્યાત્મ ની અવહેલના યોગ્ય નથી.જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!! પ્રોસેસ પર શ્રદ્ધા રાખો 

છેવટે તો

चित्र
 છેવટે તો રહે છે પાંચ મહાભૂત આત્મા પરમાત્મા. અને જુઓ પાંચ મહાભૂત માં ય ફક્ત અવકાશ!! અને આત્મા તો પરમાત્મા નો અંશ છે. પણ કાળ તો છે જ!! તેથી કાળ પરમાત્મા અને અવકાશ માયા!! અર્થાત્ કાળ પરમાત્મા અને માયા!!  દેવ સ્વરૂપે શિવ અર્થાત્ હર, પરમાત્મા અર્થાત્ હરિ, માયા અર્થાત્  કૃષ્ણ!! આત્મ તત્વ ને રામ પણ કહી નાખ્યો છે તેથી જ સ્તો… આજ આધિભૌતિક...

કેન્દ્રી

चित्र
 કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે … વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,, અનેકાન્ત નો વિચાર જૈન વિચાર ...અનેક પાપી અનેક જ્ઞાની અનેક...જુઓ જપુજી સાહિબ..પણ મૂળે તો એક જ છે.કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ...અર્થાત મારું જ્યાં શરણ છે ત્યાં જા...સાચું ટ્રાન્સલેશન ભાગ્યેજ કોઈ કરે છે!!

મા અન્નપૂર્ણા

चित्र
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્નનું મહત્વ તો જાણો .બ્રહ્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન કેટલું બધું કિંમતી છે પણ એ ભુખ્યાને નહીં આપી શકો!! કારણ દેહ આધ્યાત્મિક છે તે માં મગજ બુદ્ધિ છે.ભૂખ્યો દેહ અન્ન સિવાય ક્યાંથી સ્વસ્થ રહે!!

જીવતે અનેક જાણ

चित्र
 પ્રકૃતિ આકર્ષણ વાત્સલ્ય માતૃત્વ ગતિ કામ રામ નામ  ધારણ કરેલું એક નઈ અનેક છે જરા જઇને પેખ આ એ બધા ભુમંડલે  ભૂખડા સ્તને બાઝયા તું દેખ …. જીવતે અનેક  !અધ્યાત્મે એક !! …. ભૂખ્યાને નહીં કામ  ભૂખ્યાને નહીં રામ  …અધ્યાત્મ જ્ઞાન વિકાસ કા ધરાયેલે નો વિલાસ ! અહીંયા પણ મન જાગ જે  બુદ્ધ વીર ખલૂ રામ  માતા પુત્ર ગતિ ખરી  કામ રામ પહચાન પ્રકૃતિ માતા સતત પોષણ આપી રહી છે. જુઓ વિજ્ઞાન ઉત્ક્રાંતિ માં શુ કહે છે.. જ્યારે એપ સ્થિતિ  પહેલા નો મનુષ્ય તો કેવળ ભોજન અને સલામતી માટે જ રખડતો હતો..આજે ય જુઓ વિવિધા ની માયામાં ફસડાઈ પડ્યો છે.મૂળ ચિંતા તો લગભગ નાશવંત જ થવાની છે.

જીવ પૂંઠે

चित्र
વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,,

કિરણો કા ભેગા મળે

चित्र
 વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,, કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે

મહિષ ..અયોગ્ય ને કરેલ દાન

चित्र
મહિષ ગતિ ઇવો શબ્દ મેં ઉપયોગ માં લીધો છે.તેમાં પાડા અને સંત જ્ઞાનેશ્વર નું સ્મરણ છે.એમને પાડા ને વેદ ભણાવેલ!! બસ  આમ સમજવા નું છે સામે પાડો તો નથી ને!! જ્ઞાન પણ ક્યાં કોને આપવુ.અયોગ્ય ને કરેલ દાન કાતો તમને દુઃખી કરશે કાતો સમય ની બરબાદી.રાજકારણ અને ધર્મ બંને ધંધો બની જવા થી આ લોચો પડે છે જ. દાન સાત્વિક અને સહજ હોવું જરૂરી છે.

વિચારો

चित्र
 આપણે જોયું છે કે વિચારો પેદા થાય છે તેના પેદા થવાથી શરીર રાસાયણિક ક્રિયા,સમસ્ત સૃષ્ટિ ,સમય,સંજોગ,કુદરતી પ્રક્રિયા,કુદરત નો તાલ મુખ્ય છે.વિચારોથી ક્રિયા દ્વારા ઇન્દ્રીઆદિ બલ થી કર્મ રૂપાંતર થાય છે.પરંતુ તમામ વિચારો થી ક્રિયા વચ્ચે અહમ ,સ્વાર્થ,સ્વ ના પ્રશ્નો ઉપસ્થિત બુદ્ધિ દ્વારા થાય છે.જેથી પ્રત્યેક વિચારો ક્રિયા બનતા નથી.અહીં બુદ્ધિ ને વિવેક કહી છે.જે સામાજિક સ્થિતિ ઉત્પન્ન કરે છે.ઇન્દ્રીયાદી બલ અને વિવેક બંને ભાગ ભજવે છે.આમ ( ઈચ્છા  અનિચ્છા) અને વિવેક ની ખેંચ તાણ માં વિવેક+ ઈચ્છા --->કાર્ય તરફ. અને વિવેક+ અનિચ્છા --->કાર્ય તરફ ઉપેક્ષા !! તેથી અહીં બુદ્ધિનું મહત્વ બને છે.માટે જ સાઈકયાટ્રીકો કંટ્રોલમાં લે છે.બુદ્ધિને જડ કરે છે.જેથી નિર્ણય બનતો નથી!! અહીં સવાલ પેદા થાય છે 1. વિચારો જે ક્રિયામાં આવ્યા તે વપરાઈ ગયા 2. વિચારો જે અટકી ગયા તેનું શું? ...આ અટકેલા વિચારો માં વધારો થાય છે તે ટેન્શન કરે છે.જે વધારા નો મળ છે!! ... આ વધારા ના મળ ને શી રીતે દૂર કરવો? 1. ખુલ્લાસ  મિત્રતા અભી વ્યક્તિ કેળવવી. 2. લેખન ઇત્યાદિ દ્વારા  અભિવ્યક્તિ 3. પ્રાયશ્ચિત ઇત્યાદિ દ્વારા ગુર...

નામ સ્મરણ

चित्र
 મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0

અવકાશ પરમાત્માની જ અંદર

चित्र
 અવકાશ પરમાત્માની જ અંદર આત્મતત્વ અને સમય ને કારણે જ છે.કારણકે બે સિવાય અવકાશ ક્યાંથી જન્મે? જો સમય ચાલે છે તો પ્રકાશ આત્મતત્વ ફેલાય છે.શિવ વિરાટ માં અને તેમાં વળી પુરુષ!

પાંચ તત્વો પાંચ ભૂત!!

चित्र
કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!! અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!! અને આ બધા નું ઠરવું  એ પૃથ્વી તત્વ જ છે!! વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!! આ પાંચ તત્વ ના રહસ્યને તમે ભલે સાપ ગયો ને લીસોટા રહ્યા એમ કહો પણ આ લીસોટા જ તમને સાપ ક્યાં ગયો એ સમજાવી શકે છે.એનું રહસ્ય પાંચ તત્વ ની પૂજા પાંચ દેવ મા સમાયેલું છે.એ જગત સમક્ષ સાચવ નાર પવિત્ર બ્રાહ્મણ જ છે.બ્રાહ્મણ ને કાંઈ એમનેમ વંદન નથી !! મૂર્તિઓ ના રહસ્યો ને ફગાવી દેનાર ધર્મો કેવળ અણસમજ દર્શાવે છે !!